“વોર્ડ અમારો, ઉમેદવાર બહારનો કેમ?ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે 1155 મતો મેળવનાર લોકપ્રિય ચહેરાની બાદબાકી: વોર્ડ નં. 2 માં ‘આયાતી’ શાસન...
ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે જ વોર્ડ નં. 2 નું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા...











