Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

કરછ:”દાબેલી ચાહકો માટે આનંદો માંડવીમાં કમલ દાબેલી મસાલાનું લોન્ચિંગ કરાયું”

માંડવી:- 

દાબેલી નું નામ પડે એટલે માંડવી અચૂક યાદ આવે અહી ની આન બાન અને શાન તરીકે પ્રચલિત વિશ્વના ફાસ્ટફુડ માં અડિંગો જમાવનાર દાબેલી ની ઓળખ અને જન્મસ્થળ માંડવી રહ્યું છે 

ત્યારે 1955 થી મસાલા ના વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના શ્રી શક્તિ મસાલા ફ્લોર મિલના કમલ કિર્તીભાઈ આસોડિયા અને અજય કિર્તીભાઈ આસોડિયાએ દાબેલીના અસલ સ્વાદ સાથે નો ઇન્સ્ટન્ટ દાબેલી મસાલો આકર્ષક પેકિંગ સાથે બજારમાં મૂક્યો છે 

આજે 70 વર્ષ નાં અનુભવી ત્રીજી પેઢીના આ નવા ઉત્પાદન કમલ દાબેલી મસાલા દાબેલી રસીકોને ઓરિજનલ સ્વાદ નો આનંદ અપાવશે.

પ્રીમિયમ ક્વોલિટીનો કચ્છી દાબેલી મસાલો કચ્છ નહી પણ કચ્છની બહાર રહેતા દેશ-વિદેશના દાબેલી ચાહકો માટે એક્સપોર્ટ પ્રગતિ દ્વારા ઉપલબ્ધ થશે સાથે રીઅલ ટેસ્ટ માણી શકશે તેવું અજયભાઈ અસોડીયાએ જણાવ્યું હતું.

Share

Related posts

દાહોદદરવર્ષેજેમબાબા અમરનાથયાત્રાછેલા 25 વર્ષ થી બાબા બર્ફાની અમરનાથ યાત્રા ના વિશાલ ભંડારો

gujaratjanekta

ઝાલોદની 7 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

gujaratjanekta

સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial