Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતે યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા – સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી.આ સંકલ્પ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેવાના.રંગ, રાષ્ટ્રના સંગ” જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં દેસાઈવાડા પ્રાથમિક શાળાની શિક્ષિકાઓએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ખાતે અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ ગુજરાત પ્રદેશના દાહોદ ઝોન કક્ષાનો વણકર દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
દાહોદ: અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા દાહોદ ઝોન કક્ષાનો ભવ્ય વણકર દિવસ ઉજવણી કાર્યક્રમ દાહોદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પંચમહાલ, ગોધરા, મહીસાગર,...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે કલેક્ટર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે કલેક્ટર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયુસમગ્ર દેશમાં તા.૦૨ ઓક્ટોબર, એટલે કે, ગાંધી જયંતિના અવસરે ‘સ્વચ્છતા હી સેવા’...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાની પી એમ મોડલ સ્કુલ વાંગડ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે વૃષારોપણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા. ૭૭માં વન મહોત્સવ અંતર્ગત ફતેપુરા તાલુકાની પી એમ શ્રી મોડલ સ્કુલ વાંગડ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે વૃષારોપણ કાર્યક્રમ યોજાયોએક પેડ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદખાતે ગુજરાતનાપાયલટસ્મિતમછારનાસારા સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી

gujaratjanekta
દાહોદ ખાતેગુજરાત ના પાયલટ સ્મિત મછાર ના ફ્લાય દુબઈ ફ્લાઇટ ના હાઈજેક ના પ્રયાસ ને બહાદુરી પૂર્વક નિસ્ફલ બનાવી અનેક પ્રવાસી ઓ ના જીવ બચાવનાર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે ભવ્ય રક્તદાન કેમ્પ: માય બ્લડ સેન્ટર ચારભુજા હોસ્પિટલ દ્વારા માનવસેવા એજ પ્રભુસેવાનો સંદેશ

gujaratjanekta
દાહોદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લીમખેડા ચારભૂજા હોસ્પિટલ ખાતે પણ ઉજવણીનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જાહેર જીવનના 25 વર્ષ નિમિત્તે 5000 દિવડાઓ સાથે ભવ્ય દીવ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સફળ નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ખાતે ટ્રુ કેર લેબોરેટરી દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ ખાતે ટ્રુ કેર લેબોરેટરી દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.માનવસેવા એ જ પ્રભુસેવાના ઉદ્દેશ્ય સાથે દાહોદ સ્થિત ટ્રુ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિકાસના પ્રકાશને જનજન સુધી પહોંચાડનાર કર્મયોગી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, એક દીવો આશીર્વાદનો – વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટેવિકાસના પ્રકાશને જનજન સુધી પહોંચાડનાર કર્મયોગી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.દાહોદ છાબ તળાવ ખાતે...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial