વડોદરામાં ગ્રેડ-પે ની માંગણી સાથે લેન્ડ રેકોર્ડ્ઝના કર્મચારીઓએ ‘રક્ત આપ્યું પણ હક ન છોડ્યો’, ૩૫ બોટલ રક્તદાન કરી સરકારનું ધ્યાન દોર્યું
– સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર ગ્રેડ-પે સુધારા અને કર્મચારીઓના ન્યાયી હકો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આચરવામાં...

