Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સરકારી નોકરી/યોજનાઓ

GSSSB Call Letter Download : GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર – આ તારીખેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

Gsssb Recruitment 2024 : જાહેરાત ક્રમાંક 212 /202324  ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, ઉમેદવારો 21/03/2024 થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ  જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર 04/01/2024 થી 31/01/2024 દરમ્યાન ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નં 212/202324 ની વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટેની પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ અને પરીક્ષા આપનાર ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.

આ પરીક્ષા તારીખ : 01/04/2024 થી 08/05/2024 સુધી દરરોજ 4 શીફ્ટમાં યોજવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષા CBRT  (Computer Based Response Test ) પધ્ધતિથી લેવામાં આવનાર છે.

GSSSB Call Letter Download :

સદરહુ જાહેરાતના અનુસંધાને ઉમેદવારો CBRT  (Computer Based Response Test પધ્ધતિથી લેવાનાર આ પરીક્ષાનો કોલ લેટર તારીખ : 21/03/2024 બપોરના 2.00 કલાક થી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ :

પરીક્ષાનો સમયગાળો 01/04/2024 થી 08/05/2024
પરીક્ષા પધ્ધતિ CBRT  (Computer Based Response Test )
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 21/03/2024 ના રોજ બપોરે 2.00 કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી

અગત્યની લિંક્સ :

ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહી ક્લીક કરો
ગૌણસેવા પસંદગી મંડળની વેબ સાઇટ પર જવા માટે અહી ક્લીક કરો
પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો
Share

Related posts

ગોધરા મુસ્લિમ સમાજ વકફ (શુરા)ના આગેવાનોનુ નુપુર શર્મા સામે તાત્કાલિક કાયદેસર ના પગલા લેવા આવેદન પત્ર આપવામા આવ્યું

gujaratjanekta

રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કરી સુખ-સમૃદ્ધિની કામના

gujaratjanekta

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial