સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
“ધરતીનો છેડો એટલે ઘર” જીવનમાં દરેક વ્યક્તિનુ એક સ્વપ્ન હોય છે કે પોતાનુ એક સુંદર ઘર હોય. એક એવુ ઘર કે જે વૈભવી, આરામદાયક, સુખ સુવિધાઓથી ભરપુર અને વધતી જતી મોંઘવારીમાં પરવડી શકે.
ફ્લેટ ખરીદવા ઈચ્છતા ગ્રાહકો આજે જ સાઇડ વિઝિટ કરી તમારા બજેટમાં પોશાય તેવા સુંદર ઘરના માલિક બનવા સંપર્ક કરો. મો. 7284045643
આજકાલ પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે વડોદરા શહેરમાં Zillion Group’s એક એવી જાણીતી રિયલ એસ્ટેટ કંપની છે જે વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોના પ્રાઈમ લોકેશન ઉપર પોતાનું ઘર ખરીદવા ઈચ્છતા લોકોને આકર્ષક ઓફર આપી રહ્યું છે.
ભાવેશભાઈ ભુવાના જણાવ્યા પ્રમાણે અમે ઘર ખરીદનાર ગ્રાહકોની તમામ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બાંધકામ કરીએ છીએ. જેથી અમારા મૂલ્યવાન ગ્રાહકો સુંદર સુવિધાઓનો આનંદ માણી શકે.
વર્તમાન સમયની માંગ પ્રમાણે અમે રિયલ એસ્ટેટની દુનિયામાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રહેણાંક અને કોમર્શિયલ એમ બન્ને પ્રકારની બિલ્ડીંગ તૈયાર કરીએ છીએ. Zillion ગ્રૂપ ગુણવત્તા, દ્રઢતા, નવીનતા અને પારદર્શિતા નો સમાનાર્થી છે. ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ઉંચી ઈમારતો બનાવવા વધુ ઉંચાઇ ઉપર પણ જઈએ છીએ જે સ્કાય લાઇનની કલ્પના આજકાલ લોકો કરી રહ્યા છે.
“ઝિલિયન ગ્રુપના સ્થાપક ભાવેશ ભુવા કહે છે કે…
“અમારુ પહેલું ધ્યેય અમારા ગ્રાહકોએ અમારી પર મુકેલા વિશ્વાસને જાળવી રાખવાનું છે તેમજ અમો ગ્રાહકોની નાનામાં નાની તમામ જરૂરિયાતોને સમજી તેમની દરેક પ્રકારની મુંજવણો દુર કરવા અને તેમની અપેક્ષાઓ કરતાં પણ ઉપર જવા માંગીએ છીએ. અમારી સાથે જોડાયેલા દરેક ગ્રાહક મિત્રો સાથે અમો ભાઈચારાથી આગળ વધવા કટિબંધ છીએ જેથી અમે ભવિષ્યમાં વ્યવસાય અને વ્યક્તિગત સંબંધો જાળવી શકીએ.
આવનારા વર્ષોમાં, “ઝિલિયન ગ્રુપના સહ-સ્થાપક જીગ્નેશ ભુવા કહે છે કે અમે લોકોને “ઘરનું ઘર” આપીએ છીએ મકાન નહી કારણ કે અમે લાગણી સાથે વ્યવસાય કરીએ છીએ.

ઝિલિયન લેન્ડમાર્ક તરસાલી રિંગ રોડ પર આવેલી દુકાન, ઓફિસ અને શોરૂમ સાથેનો વ્યવસાયિક પ્રોજેક્ટ છે. Zillion Sparsh નો બીજો પ્રોજેક્ટ NH-8 પર સ્થિત કોમર્શિયલ શોપ, બેન્ક્વેટ હોલ, હોટેલ રૂમ અને 2BHK લક્ઝુરિયસ ફ્લેટ છે. બાપોદ, વાઘોડિયા રોડ પર ઝિલીયન લક્ઝુરિયસ પ્રોપર્ટી ધ સ્પ્લેન્ડિડ એ રહેણાંક કમ કોમર્શિયલ છે.

વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોના પ્રાઈમ લોકેશન ઉપર ઝિલિયન ગ્રુપમાં ઘર ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે એક ઝલક…
૧. વાઘોડિયા રોડ પર એટલે કે નેશનલ હાઇવેની નજીક બરોડા શહેરમાં જ 4 સાઈડ ઓપન પ્રોજેક્ટ કે જેમા રોડ ટચ દુકાનો, 2 અને 3 BHK પ્રીમિયમ ફ્લેટ્સ સાથેની સુંદર જગ્યા તૈયાર છે. (બુકીંગ ચાલુ)
2. ટુંક સમયમાં વાઘોડિયા રોડ પર એટલે કે નેશનલ હાઇવેની નજીક વડોદરા શહેરમાં જ 24 મિટર તેમજ 18 મિટરના મેઈન રોડ ટચ અમારો નવો પ્રોજેક્ટ લોંચ થવા જઈ રહ્યો છે. જે 14 માળના હાઈરાઈઝમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિશાળ દુકાનો અને ફક્ત 3 BHK પ્રીમિયમ ફ્લેટ્સ સાથે 45 અમેનિટીઝ ની સુંદર જગ્યા તૈયાર કરવા જઈ રહ્યા છીએ. (બુકીંગ ચાલુ)
3 . Zillion Fourteen એ સમા સાવલી ખાતે આવેલ 5BHK કોન્ડોમિનિયમ છે.જે એક એકસ્ટ્રા પ્રીમિયમ પ્રોજેક્ટ છે. (બુકીંગ ચાલુ)
4. Zillion Sentosa એ 3&4 BHK લાઈફસ્ટાઈલ હોમ્સ છે જેમાં સમા સાવલી રોડ પર ગ્રાહકો માટે પસંદગીની દુકાનો તેમજ શોરૂમનું બુકીંગ હાલમાં ચાલુ છે. (બુકીંગ ચાલુ)
5, હાલમાં zillion sparsh જે તરસાલી એરિયામા 2BHK ફ્લેટ અને દુકાનો તેમજ હોટેલ્સ રૂમ, કૉર્પોરેટ ઓફિસ નું બુકિંગ ચાલુ છે.
આમ વડોદરા શહેરમાં ઉપર મુજબના પ્રિમિયમ લોકેશન ઉપર દુકાનો તેમજ લક્ઝરીયસ ફ્લેટ ખરીદવા ઈચ્છતા સૌ ગ્રાહક મિત્રો એકવાર અમારી સાઇડ વિઝિટ કરી તમારા બજેટમાં પોશાય તેવા સુંદર ઘરના માલિક બનવા આજે જ અમારો સંપર્ક કરો.
મો: 7284045643

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ મો. 81 2828 1920

