વિજ્ઞાન ગુર્જરી કર્ણાવતી ગાંધીનગર દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન – ૨૦૨૨ ગોધરાની ઉન્નતિ વિદ્યાલય ખાતે યોજાયો
સંકેત પંડ્યા – એડિટર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન ગુર્જરી કર્ણાવતી ગાંધીનગર (યુનિટ) દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ – ૨૦૨૨ નું આયોજન ઉન્નતિ વિદ્યાલય ગોધરા...

