લુણાવાડાની આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં ‘નંદ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
જગદીશ ત્રિવેદી – પત્રકાર મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં ‘નંદ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં આદર્શ એજ્યુકેશન કેમ્પસના તમામ બાળકોએ ઉત્સાહથી...

