આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પરિષદની માંગણીઓ સ્વીકારવા જાહેરાત કરી – જુઓ VIDEO
સંકેત પંડ્યા – એડિટર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર દિલ્હી ના C.M કેજરીવાલને આવકાર મળી રહ્યો છે ત્યારે વધુમાં ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી નો જન...

