ગોધરાની ઘનશ્યામ બાળકોની હોસ્પિટલના રીસેપ્સશનીસ્ટે કરી ચાલાકી : સ્કેન સ્ટીકર ચોટાડી લાખો રૂપિયા કર્યા ચાઉં – જાણો વધુ
ગોધરા શહેરના પાર્વતી નગર ખાતે આવેલ હોસ્પિટલમાં રીસેપ્સશનીસ્ટ તરીકે નોકરી કરતી યુવતીએ ડોક્ટરની જાણ બહાર સારવાર અર્થે આવતા પેશન્ટો પાસેથી લેવાની થતી તપાસ ફ્રી અને...

