Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા ના સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ૮૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા !!

     રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ:- બાશીદ બોકડા

         પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લા ના સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ ૮૦૦૦ ની લાંચ લેતા એ.સી.બીની ટીમે ઝડપી પાડ્યા છે સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ બી.સી માલીવાડ દ્વારા પ્રોપર્ટી કાર્ડ માં નોંધ પાડવા માટે અરજદાર પાસે થી ૮૦૦૦ ની લાંચ ની માંગણી કરેલ હતી.પરંતુ અરજદારે ACB ની હેલ્પલાઇન નંબર 1064 માં કોલ કરતા આજરોજ  એ.સી.બીની ટીમે ગોધરા સીટી સર્વે ઓફિસ ખાતે છટકુ ગોઠવ્યું હતુ.અને આ લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપી લીધો હતો.અને હાલ એ.સી.બી દ્વારા બી.સી.માલીવાડ ની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી રહી છે.આ પુછપરછ અનેક ચોકાવનારા ખુલાસા થાય તેવી અનેક શક્યતાઓ દેખાઈ રહી છે.

Share

Related posts

વડોદરાની ડભોઈ બેઠક રાજસ્થાન જેવું થાય છે, આ રસપ્રદ રેકોર્ડ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જળવાઈ રહ્યો છે, જાણો શું છે રેકોર્ડ

gujaratjanekta

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજા

gujaratjanekta

ઝાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે મુખ્યમંત્રી એ ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial