વાઘોડીયાની પારૂલ યુનિ. ખાતે વડોદરા જિલ્લાકક્ષાનો ૭૫મો ‘વન મહોત્સવ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો
વડોદરાના વાઘોડીયામાં પારૂલ યુનિવર્સિટી ખાતે આજે ૭૫મા જિલ્લાકક્ષાના ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી...

