માંડવી મઘ્યે સેવા,સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનની રેલીને ઘારાસભ્યના હસ્તે લીલી ઝંડી અપાઈ
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યવ્યાપી સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ અભિયાન અંતર્ગત બીજા દિવસે માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી...

