Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

૫ સપ્ટેમ્બરના રોજ કાંકણપુર ખાતેની શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ. આજના દિવસ નિમિત્તે શ્રી વી.એમ. શાહ પ્રાથમિક શાળા અને એમ.એમ શાહ સેકન્ડરી સ્કુલ કાંકણપુર મુકામે ધોરણ 5 થી 10 ના બાળકો દ્વારા ઉત્સુકતાપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

બાળકો દ્વારા કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય, શિક્ષક, ક્લાર્ક તેમજ સેવક ભાઈઓના કિરદારમાં પોતાની યોગ્યતા પ્રમાણે સુંદર આયોજન કરવામાં આવ્યું. શિક્ષક દિવસ નિમિત્તે દરેક બાળકોને શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા દ્વારા પ્રોત્સાહન પારિતોષિક તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ધોરણ 5 થી 8 તેમજ ધોરણ 9 અને 10 ના બાળકો પૈકી 1 થી 3 નંબર આપી શાળાના શિક્ષકગણ અને આચાર્યશ્રી દ્વારા તેમને બહુમાન કરવામાં આવ્યું હતુ.

1. પટેલ દિયા ધોરણ- 4
2. પારગી નાવ્યા ધોરણ- 3
3. પરમાર અરુણ ધોરણ- 3

1. પરમાર અંકિતા ધોરણ-6
2. ચૌધરી ખુશ્બુ ધોરણ-8
3. દિવાણી વંશી ધોરણ-7

1. પરમાર માર્ગી ધોરણ-10
2. લુહરિયા વિશાખા ધોરણ-9
3. વણઝારા કલ્પરાજ ધોરણ-10

Share

Related posts

વડાપ્રધાન મોદીએ કહ્યું : ચાલો આવો બધા – મારો જૂનો કાર્યકર્તા ડો.ચંદ્રકાન્ત પંડ્યા જોડે ફોટો પડાવો

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ સંચાલિત આનંદના ગરબાએ રાજસ્થાનમાં ધૂમ મચાવી

gujaratjanekta

ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial