ખેડુત બનવા માટે સત્તા નો દુરઉયોગ કરનાર પંચમહાલ જિલ્લા ના તત્કાલીન કલેક્ટર એસ.કે લાંગા સામે ગોધરા બી.ડીવીઝણ પોલીસ મથક માં ફળીયાદ
રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા પંચમહાલ જિલ્લામાં બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખવા માટે સત્તાનો દૂરઉપયોગ કરનાર તત્કાલી કલેક્ટર તથા હાલમાં નિવૃત્ત એવા એસ. કે. લાંગા(આઇએએસ)ની...

