Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગીર સોમનાથના જન જન બન્યા આયુષ્યમાન !

સંકેત પંડ્યા – એડિટર

જુનાગઢના સાસણ ગીર મુકામે સિંહ સદન ખાતે વનવિભાગના કર્મીઓ અને તેમના કુટુંબીજનોને તેમજ ટ્રેકર, ગાઇડ, ડ્રાઇવર મિત્રોને પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન કાર્ડ અને હેલ્થ આઇ.ડી.કાર્ડથી લાભાન્વિત કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

“ગીર સોમનાથના જન જન બન્યા આયુષ્માન”


અનેક કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી નિમિષાબેન એમ. સુથાર વર્ચ્યુઅલી કેમ્પના માધ્યમથી વનવિભાગ ના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તેમના પ્રશ્ર્નો સાંભળ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વનવિભાગના કર્મીઓ અને તાલુકાના અગ્રણીઓ, કાર્યાલયના અંગત સચીવ શ્રી ચૈતન્ય નિમાવત, ડૉ. કૃષ્ણાસિંહ વાગડીયા, નિલેશભાઇ, જુંડાલભાઇ સહિત ફોરેસ્ટ વિભાગના DFO શ્રી મોહન રામ, સાસણ ગીરના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જોલીતભાઇ બુસા, તાલુકા સદસ્યશ્રી લક્ષ્મણભાઇ , સરપંચશ્રીની ઉપસ્થિતીમાં આયુષ્યમાન કાર્ડની જનહિતલક્ષી યોજના વિશે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે થશે

gujaratjanekta

ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial