Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજ ના ધર્મગુરુઓ તેમજ ગોધરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમ ખાતે હાજર રહ્યા હતા.તેમજ મુસ્લિમ સમાજ ના યુવાનો ખાસ હાજર રહેલ અને ગોધરા શહેરમાં કોડીન શિરપ તથા અન્ય નશાયુક્ત પદાર્થોના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવા તથા આવી અસામાજીક પ્રવુતિ કરવાવાળાઓને ખુલ્લા પાડવા સારૂ તેમજ પોલીસમા આ અંગે જાણ કરી આ પ્રકાર ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે આહવાન કરવામા આવેલ છે.
આ કાર્યક્રમ મા ગોધરા શહેર ના આશરે ૭૦૦થી ૮૦૦ જેટલા માણસો હાજર રહેલા. આ બદી અંતર્ગત પોલીસ અધિકારીઓ તથા મુસ્લિમ ધર્મ ના અગ્રણીઓ તથા ધર્મગુરૂઓએ વ્યક્તવ્ય આપેલ અને ગોધરા ને નશામુક્ત બનાવવા માટે હાજર રહેલ તમામ માણસોએ શપથ લીધેલ અને સમાજ માંથી નશાની બદી દુર કરવા માટે પણ પોલીસ ને આપવા જણાવેલ.

Share

Related posts

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મકાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ જિલ્લોસીંગવડ તાલુકા ના ચૂંદડી ગામમાં રહેતા ત્રણ માંશુમ બાળકો ની.મજૂરી કરી ગુજરાન ચલાવતું પરિવાર

gujaratjanekta

ચોરી ની એક્ટિવા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાલેજ પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial