ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો
પંકજ પંડિત- ઝાલોદ. ચાકલીય પો.સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ પેથાપુર મુકામે સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે ગામતળ ફળીયામા રહેતા રાજુ સીંગા ખડીયાના ઘરે થી થોડે દૂર તેમના...

