માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.
કિશોર સિંહ સોલંકી દાહોદના રલિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર અને ફુલબાત્તીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...

