Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

પંકજ પંડિત- ઝાલોદ.

લાયન્સ ક્લબ સંચાલિત ઈંગલિસ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીનીના 94.29%ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઇંગ્લિશ મીડિયમમા ભણતી વિદ્યાર્થીની કુ. શ્રદ્ધા પંકજકુમાર અગ્રવાલ 94.20% લાવી તેના માતાપિતા, સ્કૂલ અને નગરનું ગૌરવ વધારેલ છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બાદ આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામની ટકાવારી ઊંચી રહી છે. ત્યારે ઝાલોદ નગરમાં આવેલ ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત ઝાલોદ બી.એમ હાઈસ્કૂલનું પરિણામ. 89.37% સાથે પ્રથમ શાહ ખેલી ચિરગકુમાર,91.83 %જ્યારે બીજા નંબરે .પ્રજાપતિ કૃપાલકુમાર લક્ષ્મણ.91.00.% અને ત્રીજા નંબરે પટેલ જ્હાનવી ધર્મેશ.87.00% આવતા ઝાલોદ બી.એમ હાઈસ્કૂલ અને સમાજ ગૌરવ વધારેલ છેઝાલોદ કેળવણી મંડળ સંચાલિત ઝાલોદ પી.વી પટેલ ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% સાથે છોકરીઓ બાજી મારી ઝાલોદ નગર આવેલ ગર્લ્સ હાઇસ્કૂલમાં ભણતી સિપાઈ મુબીના પ્રથમ નંબરે 86.49% જ્યારે બીજા નંબરે ડુમી સુનાક્ષી84.12%અને ત્રીજા ક્રમે બે વિદ્યાર્થીનીઓએ ભૂંગા યાસીરા અને મછાર અંજનાબેન. 83.88% લાવી ને ઝાલોદ પી.વી પટેલ ગર્લ્સ સ્કુલનું અને સમાજનું ગૌરવ વધારેલ છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

gujaratjanekta

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

ફતેપુરા પી.આઈ દ્વારા ઉતરાયણ નિમિત્તે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial