Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી એ આપણા સૌના ભાવિ માટેનો મહાપર્વ છે. તમામ નાગરિકોની ફરજ બને છે કે આ રાષ્ટ્રીય તહેવારને દરેક કામ પડતા મૂકીને પ્રથમ કામ મતદાનકરવું.અહીંઆપણેવાતકરીએઅનિરુદ્ધભાઈત્રિવેદીજેઓ પોતાના વોટ નાખવા અમદાવાદ થી દાહોદ આવ્યા દેશના ભાવિ માટે પોતાનો કિંમતી વોટ આપી પોતાની ફરજ અદા કરી.એ રીતે નિરૂપાબેન ત્રિવેદી જેવો પગે પ્રોબ્લેમ હોવા મતદાન મથકે આવી મત આપીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્ય મતદારોના ઉત્સાહને વેગ આપ્યો હતો.

Share

Related posts

વિદ્યાર્થીઓના સપનાઓનું સરેઆમ અપમાન – NEET રદ થવા પર અમિત ચાવડાનો વેધક પ્રહાર – જાણો વધુ

gujaratjanekta

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

Admin

ઝાલોદ નગરની સામાજિક કાર્યકર્તા બહેનોને અસ્થીર મગજની મહિલા મળી આવતા પોલિસને જાણ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial