Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈ ચીફ સિલેકટર અજિત અગરકર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદેથી યથાવત રાખ્યો છે તો હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી આપતાં વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ

શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ

9 જૂન – ભારત વિ પાકિસ્તાન

12 જૂન – ભારત વિ યુએસએ

15 જૂન – ભારત વિ કેનેડા

Share

Related posts

શ્રી રામ જાનકી ઉ.બુ. આશ્રમ શાળામાં ધોરણ–10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ટાટા એસીઇ વાહનમાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેસો વીએચપી ના કાર્યકર્તાઓએ ઝડપી પોલીસને સોંપી

gujaratjanekta

ગોધરા કોર્ટમા પાવર ઓફ એટર્ની ની અધિકારીતા પુરવાર ન થતા ૧૫ લાખ ના ચેક રિટર્ન કેસમા આરોપી નિર્દોષ જાહેર !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial