Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનું ગૌરવ…

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ એસ એસ સી બોર્ડ 2024 નું રીઝલ્ટ 72.55 ટકા મેળવેલ છે જેમાં બે વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 11 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે (1) નીનામા મયંક માલાભાઈ 95.96 A1(2) સલાણીયા ખુશી જયંતીભાઈ 90. 50 A1 ગ્રેડ(3) ભાભોર આયુષી સુનિલભાઈ 87.83 A2(4) અમલીયાર દુર્ગા દલસિંગભાઈ 87. 66 A2 ગ્રેડ (5) રોઝ હાર્દિક વેચાતભાઈ 87.33 A2 ગ્રેડ માર્ચ 2024 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી તારલા નીચે મુજબછે
(1) શેઠ હર્ષ જીંકલ કુમાર (84.69) જીવવિજ્ઞાન 80.
(2) દરજી પાર્થ કે (83.69) ગણિત 100
(3) સોલંકી વિધિ જે (79.23) ગણિત91
(4) કુરેશી મોહમ્મદ એમ (78.36) ગણિત 98
(5) પરમાર રિતિકકુમાર એમ( 77.28) જીવવિજ્ઞાન 94 માર્ક મેળવે છે શાળા પરિવારના સર્વ સભ્યો તે તેજસ્વી તારલાઓ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવે છે તેમજ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપે છે

Share

Related posts

ગોધરા કોર્ટમા પાવર ઓફ એટર્ની ની અધિકારીતા પુરવાર ન થતા ૧૫ લાખ ના ચેક રિટર્ન કેસમા આરોપી નિર્દોષ જાહેર !!

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક પૂરપાટ આવતી ફોરવીલર ગાડી રોડની સાઈડમાં ઉતરી: છ ઇસમોનો આબાદ બચાવ

Admin

ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે ડબલ ₹ આપી મેડીકલ સ્ટોર્સોમાં નશાનો ધીકતો કારોબાર !! – જુઓ વિડીયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial