Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની લીમડી પોલિસની પ્રસંશનીય કામગીરી : આંતર રાજ્ય ગેંગના ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા

gujaratjanekta
પંકજ પંડિત પંજાબ અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઝડપાયાબે દેશી તમંચા અને કારતુસ સાથે ગુનેગારોને ઝડપી પાડયાઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા આગામી તહેવારોને નજર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મધ્ય ગુજરાત વિધુત બોર્ડ દ્વારા લાઈનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ ફતેપુરાનાનાયબ કાર્યપલક ઇજનેર શ્રી ચૌધરી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોઆજરોજ ફતેપુરા પેટા વિભાગીય કચેરી દ્વારા લાઈનમેન દિવસ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદના શિક્ષકે પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી

gujaratjanekta
ઝાલોદ તાલુકાના રુંડી વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ ચંપાભાઈ ડામોરે ડૉ. દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ “આદિશંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાંત અને વેદાંતના અન્ય પ્રમુખ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગ્રામજનો દ્વારા નલ સે જલ યોજનામા થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા માંગ કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત પાણી પુરવઠા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ ગામોમાં નલ સે જલ યોજનામાં થયેલ યોજનામાં થયેલા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના પાટડીયામાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી શાખા દ્વારા રેઇડ દરમ્યાન ગાંજાનો જથ્થો ઝડપાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના પાટડીયામાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી શાખા દ્વારા રેઇડ દરમ્યાન ગાંજાનો જથ્થો ઝડપાયો પાટડીયાના ખેડૂતના ખેતર માંથી લીલા ગાંજાના છોડ તથા ઘરમાંથી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરાયું

gujaratjanekta
કિસાનોને સસ્તું અને સરળ કેડિટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારની નવી પહેલસુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરાઈ દાહોદ :...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના મંત્રી શ્રી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક: ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 9 જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાની અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વિજ જોડાણ,...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકામાંરાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસ કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરાતા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ માં ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું....
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial