Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્ર્મ યોજયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મા. ચેરમેન સાહેબની પ્રેરણાથી તારીખ 18/03/2025 ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા હનુમાનજી મંદિર ખાતે યોગ સંવાદ અને યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન ,સોશિયલ મીડિયા કોઓર્ડીનેટર સોનલબેન દરજી ,ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ધુળાભાઈ પારગી, ધાનપુર તાલુકા યોગકોચ સુભાષસિંહ ચૌહાણ, લીમખેડા યોગ કોચ લાલાભાઇ સંગાડા, યોગ કોર કમિટીના અધ્યક્ષ શૈલેષભાઈ ચૌહાણ ,જિલ્લા સભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ખજુરી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી હિતેશભાઈ ખાબડ, ડુમકા ગામના સરપંચ શ્રી શંકરભાઈ પસાયા, રામદેવ મંડળના સંયોજક ચંદુભાઈ ડામોર , ગામમાંથી પધારેલ વડીલો, બહેનો અને ધાનપુર તાલુકાના ઉત્સાહી યુવાન યોગ ટ્રેનર મિત્રોએ હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો.

Share

Related posts

ગુજરાતના લોકોએ મારી જાતિ જોયા વિના મને ચૂંટણી જીતાડ્યોઃ પીએમ મોદી

gujaratjanekta

જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

gujaratjanekta

ઝાલોદ નગરના કોલીવાડા મઠ ફળિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર થી સ્થાનિકો પરેશાન : અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial