Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ખેતરમાં વાવેતર કરેલા અફીણના છોડ નંગ 1602 કુલ વજન 23.875 કિલોગ્રામના કુલ કિંમત રૂપિયા 2,38,750/- ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પડતી દાહોદ એસ.ઓ.જી શાખા.

સોલંકી કિશોરસિંહ,

બાતમીવાળું ખેતર દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના વડાપીપળા ગામના સંગાડા ફળિયામાં રહેતા બીજલભાઇ મુળાભાઈ જાતે સંગાડાના દુકાનની પાસે નદીની કોતર ની બાજુમાં આવેલ છે. જે હ્યુમન સોર્સથીથી વેરીફાઈ કરવું મુશ્કેલ હોય જેથી ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતા બીજલભાઇ સંગાડા ની દુકાન પાસે ખેતરમાં ચારે બાજુ મકાઈ તથા એરંડાના પાકની આડમાં અફીણના છોડનું વાવેતર કરેલ હોવાનું જણાઈ આવેલ અને અફીણ નું વાવેતર કરેલ ખેતર સુધી કાઢવામાં સરળતા મળેલ, જે બાતમીની ખરાઈ થતાં આદમી વાળી જગ્યાએ રેડ કરવા વર્કઆઉટ કરી એસ ઓ જી ના કર્મચારીઓ તથા પંચો સાથે રેડ કરતા બાદમી હકીકત વાળો ઈશમ બીજલભાઇ મુળાભાઈ જાતે સંગાડા રહે વડાપીપળા સંગાડા ફળિયા તાલુકો સિંગવડ, જીલ્લો દાહોદ નો હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ખેતર તથા ઘરની જડતી કરતા તેના ખેતરમાંથી વનસ્પતિના લીલાછોડ મળી આવે જેથી એફ એસ એલ અધિકારીને સ્થળ પર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માધક પદાર્થો લીલાછોડ નું પરીક્ષણ કરતા તે છોડના છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોક્ત મુદ્દા માલ કબજે લઈ સદર ઈસમને ધોરણ ધોરણ સર અટક કરી તેના વિરુદ્ધ ntps એક્ટ મુજબ કાદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

Share

Related posts

થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસ એલર્ટ : સઘન ચેકીંગના પગલા લેવામાં આવી રહ્યાં છે

Admin

રાજકોટમાંથી ફરી ઝડપાયું બેન પ્લાસ્ટિક: કુલ ૫૮ હજારથી વધુનો દંડ વસૂલયો

Admin

જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા ખાતે 100 જેટલા ભાઈ બહેનો આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial