Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારંભ યોજાયો.

સોલંકી કિશોરસિંહ,

દાહોદજિલ્લાનવ નિયુક્ત જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ભાઈ ધરિયા શપથ ગ્રહણ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર,સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર,ગુજરાત સરકારના મંત્રીબચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, દાહોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડા ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, દાહોદ નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ દેસાઈ, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો,સનાતન વર્લ્ડ પરિવાર મઘ્ય ગુજરાતના ધર્મધ્યાક્ષ પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ, સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત ના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લાના ભાજપના દરેક તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ, પેજ સમિતિના કાર્યકર્તાઓ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ, સંતો મહતો અને મહિલાઓ હોદેદારો ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ,મિડિયા મિત્રો જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ભાઈ ધરિયાનો શપથ ગ્રહણ શાસ્ત્રોક વિધિ પ્રમાણે પદગ્રહણ કર્યું આ શપથ ગ્રહણ કાર્યક્રમ કમલમ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય(છાપરી) ખાતે યોજાયો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ

gujaratjanekta

ગોધરાની શુકલ સોસાયટી દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં મહાઆરતી યોજાઇ

gujaratjanekta

દાહોદ જિલ્લાના રહેવાસીઓને તથા લાગતા વળગતાં તમામ લોકોને જાણ કરવામાં આવે છેતા. 14/03/ 2026 ને શનિવારના રોજ ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial