Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 

પંકજ પંડિત

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે 13-03-2025 ગુરુવારના રોજ સાંજે 4 વાગે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આવનાર દરેક ઉત્સવ સૌ કોઈ હળીમળીને શાંતિમય વાતાવરણ વચ્ચે ઉજવે તેમજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ કે ટકરાવ ન થાય તેની સૌ લોકો કાળજી રાખે તેમજ કોઈ પણ જાતના વાદવિવાદ કે તકરાર ન થાય તેવા સૌહાર્દ મય વાતાવરણ વચ્ચે રાજીખુશીથી અને પરિવારજનો ,નગરજનો દરેક ઉત્સવવોને ઉજવે તેવી અપીલ નગરના પી.આઈ એચ.સી.રાઠવા દ્વારા કરવામાં આવી હતી તેમજ કોઈ પણ સમસ્યા કે વાતાવરણ બગડે તેઓ માહોલ ક્યાય પણ જોવાય તો પોલિસના મિત્ર બની જણાવવા કહ્યું હતું તેમજ આગામી ઉત્સવની શુભકામનાઓ પણ પાઠવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં રાત્રી દરમિયાન આવેલ વાવાઝોડામા ઝાડ અને લાઇટના થાંભલા પડી જતાં અમુક વિસ્તારોમાં અંધારપટ છવાયો

gujaratjanekta

પ્રી મોનસૂનની કામગીરી ની ખુલી પોલ : પંચમહાલ જીલ્લા પંચાયત બહાર પાણી ભરાયા

gujaratjanekta

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયા ફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial