Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.

સોલંકી કિશોરસિંહ,

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમના દિવસે હિન્દુ ધર્મની મહિલાઓ માટે આ દિવસ સ્ત્રીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે તેઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમના દિવસે મહિલાઓ દ્વારા દશમીના ઉજવવામાં આવે છે, આ દિવસે પીપળા વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, અને સ્ત્રીઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ પાસેથી આશીર્વાદ માંગે છે,પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે, અને તેની પૂજા કરવાથી સ્ત્રીઓને શાંતિ મળે છે.।

Share

Related posts

ભારતનું સૌથી વિશાળ સાયન્સ ટેલેન્ટ સર્ચ અભિયાન ” વિદ્યાર્થી વિજ્ઞાન મંથન” નો નેશનલ કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી 2,03,600 વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની અટકાયત કરાઈ

gujaratjanekta

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial