જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ
જિલ્લા વહીવટી તંત્ર તેમજ ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી, જી.પી.સી.બી, ગૃહ વિભાગ(SOG) ,મામલતદાર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેંટ, પોલીસ તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ ( પોષક, યુપીએલ અને...

