Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જિલ્લા ના શેહરા રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં ચાલતી લાલીયાવેરી!!

   રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ:-મેહફુઝ હસન 

 

    પંચમહાલ જિલ્લા ના શેહરા ખાતે આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં અધિકારીઓ મનમાણી કરતા હોવા ની લોક ચર્ચા ઓ ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર શેહરા રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં પ્રજા નું કોઈ કામ થતું નથી તેવી અનેક બુમો ઉઠવા પામી છે.શેહરા રેન્જ ફોરેસ્ટ માં કોઈ નોર્મલ કામ કોઈ અરજદાર લઈને ગયા હોય તો અધિકારીઓ નુ ઓર્માયું વર્તન ના કારણે એક દિવસ નું એક મહિના સુધી ના થતું હોવાની લોક ચર્ચા થઈ રહી છે.આ કચેરી માં કોઈ કાયદેસર કામ તો થતું નથી અને ગેરકાયદેસર કામ પણ થતુ ના હોવા ની માહિતી મળી છે.કારણ કે કાયદેસર કામ કરવા માટે વન વિભાગ ના નીતિ નિયમ મુજબ લાકડા કાપવા માટે જેતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ માંથી પરવાનગી લેવાની થતી હોય છે પરંતુ આ ઓફિસ માં કોઈ પણ પ્રકાર ની પરવાનગી મળતી ના હોવા ની સમગ્ર જિલ્લા માં ચર્ચાઓ થઈ રહી છે.

Share

Related posts

115 વર્ષથી બંધ પડેલા રૂમનો દરવાજો એક દિવસ ભંગાર સમજીને તોડી નાખ્યો, પછી જે ચીજવસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈના ઉડી ગયા હોશ..! – જાણો વધુ

gujaratjanekta

ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

બાળકોને કુપોસિત બનાવતી સિંગવડની આશ્રમશામુલાકાત લેતા સંચાલકની પોલ ખુલી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial