Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

મહીસાગર જિલ્લામાં આવેલા બહુમાળી કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં ફાયર Noc સહિત નિતિ નિયમોનુ પાલન કરવા આદેશ !!

રાજકોટ ખાતે TRP ગેમિંગ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બનેલ, સદર દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લેતાં ગૃહ વિભાગ તથા SEOC ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ શહેરી તથા ગ્રામ્ય કક્ષાના ગેમિંગ ઝોનમાં સંદર્ભિત પત્રમાં જણાવેલ બાબતોની ચકાસણી કરવા તથા તમામ સુચનાઓનું પાલન થાય તે અંગેના આયોજન સંદર્ભે મહીસાગર ક્લેક્ટર શ્રીમતી નેહા કુમરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જીલ્લા ના અધિકારી ઓ ની એક બેઠક યોજાઈહતી,

  આ બેઠકમાં મહિસાગર જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારીએ જિલ્લામાં નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા ગેમ ઝોન બંધ કરવા તેમજ અન્ય શાળા/કોલેજ, કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ સહિતના ફાયર એનઓસી કે પરમિશન વિનાના બિલ્ડીંગ પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા હતા.

આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી. અધિક નિવાસી કલેક્ટર સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

જાણો મહીસાગર જીલ્લામાં કયા ગામમાં કુલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ?? – કેટલાક ગામોમાં જુની પાઈપ લાઈન ઉપર નવી લાઈન બતાવી સરકારી નાણાંની એૈસી કી તૈસી !!

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial