ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!
રિપોર્ટર :-મેહફુઝ હસન ગોધરા અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા તાલુકા ના રેહમત નગર (સદર)માં પાછલા ઘણા વર્ષો થી રોડ રસ્તા તેમજ સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો...

