નેતાઓ પાસે સમયનો અભાવ છે ત્યારે સ્થાનિક લોકોએ મુકબધિરના હસ્તે ગરનાળાનુ ઉદ્ઘાટન કરાવ્યું !!
સંકેત પંડ્યા – એડિટર કાલોલ – ડેરોલ સ્ટેશન વચ્ચે તૈયાર થયેલા રેલવે ગરનાળાનું ઉદ્ઘાટન બુધવારે સવારે સ્થાનિક લોકોએ એક મૂકબધિર કિશોરને હાથે કરાવીને ગરનાળું અવરજવર...

