સમસ્ત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા) દ્વારા હાલોલ ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે હનુમાન ચાલીસા અને મહા આરતી યોજાઇ
કુંદનસિંહ ચૌહાણ – પત્રકાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (માતૃસંસ્થા), હાલોલ દ્વારા શ્રાવણી અમાસ ના રોજ પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે શ્રી હરિહર મહાદેવ ખાતે...

