Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી  ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

 

સાહિલ શેખ – પત્રકાર 
જિલ્લા રમત ગમત અધિકારીશ્રી હર્ષાબેન બા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી મહીસાગર તથા મામલતદાર શ્રી ની કચેરી સંતરામપુરના માર્ગદર્શન હેઠળ આયોજિત તાલુકા કક્ષાના યુવક મહોત્સવ એસપી હાઇસ્કુલ સંતરામપુર ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે બાળ કલાકારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા


જેમાં મતદાન જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ અતર્ગત મતદાન જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી
       આ પ્રસંગે અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા , જીલ્લા મહિલા બાળ આયોગ ના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પટેલ ,એસ પી હાઇસ્કુલ ના આચાર્ય સહિત મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો પણ જોડાયા હતા.

Share

Related posts

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સપના જોતા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે

Admin

દાહોદ ખાતે સાંસદજશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial