દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચશ્રી ભાવસિંહભાઈ...

