Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2533 Posts - 0 Comments
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના બલૈયા આંગણવાડી કેન્દ્ર નંબર-૧ નુ મકાન જર્જરીત:બાળકોના માથે ભમતું મોત

gujaratjanekta
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાનાબલૈયા ખાતે આવેલ આંગણવાડીના કેન્દ્ર નંબર-૧ ના જર્જરીત મકાન બાબતે છ માસથી રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન!બલૈયામાં આંગણવાડી મકાનના...
Breaking News જાણવા જેવુ ટોપ ન્યૂઝ

જાણી લેજો / UPI દ્વારા 2000 રૂપિયાથી વધારેના પેમેન્ટ પર ટેક્સ લાગશે? સરકારે આપ્યો જવાબ

gujaratjanekta
ભારતમાં UPI નો ઉપયોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. પછી ભલે સસ્તામાં સસ્તી વસ્તુ લીધી હોય કે મોંઘામાં મોઘી, મોટાભાગે લોકો UPI નો જ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિતે શુભેચ્છાઓ પાઠવતા પોસ્ટર બસ સ્ટેશન વિસ્તારમાં લાગ્યા

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ રક્ષા બંધન અને આદિવાસી દિવસ એક જ દિવસેઆદિવાસી સમાજના મૂળભૂત અધિકારોના મૂળભૂત સામાજિક, આર્થિક તેમજ ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 મી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ રામસાગર તળાવના વિકાસ અંગે નગરજનોના સપના ક્યારે પૂરા થશે

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદરામસાગર તળાવ પાસે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા સાંજે ફરવા આવતા લોકોને પડતી હાલાકીઝાલોદ નગરના રામ સાગર તળાવના નવીનીકરણ સાથે સુંદર વિકાસ થાય તે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

gujaratjanekta
શ્રી કે.આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદના આચાર્યશ્રી ડૉ.એ.આર. મોદી સાહેબની સંકલ્પના “મિશન ફૉર ચેન્જ” અભિગમ અંતર્ગત તા. 26/07/2025 ને શનિવારના રોજ વિશેષરૂપથી કૉલેજના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરનાં દરેક માર્ગો ઉપર ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીત તેમજ પી.એસ.આઈ સી કે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ જે વી. શેઠ મિડલ સ્કૂલના ધોરણ 6 ના બાળકોને ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની માહિતી આપવામાં આવી

gujaratjanekta
બાળકોને દર શનિવારે સ્કૂલબેગ અને પુસ્તકો વિના શાળાએ આવવાનું રહે, જેથી શૈક્ષણિક ભાર ઓછો થાય અને તેઓ હળવાશ અનુભવે. આ દિવસે પરંપરાગત અભ્યાસને બદલે બાળકોને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ગામની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

gujaratjanekta
સામાન્ય રિક્ષા ચાલકની દિકરીએ પોતાનાં અભ્યાસની ધગસને લઇ મન હોય તો માળવે જવાયની કહેવત સાર્થક કરીદાહોદ શહેરમાં રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશભાઈ દેવડાએ રિક્ષા ચલાવી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta
ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા રાત્રિના સમયે પવન સાથે વરસાદ પડતા રોડ પર ઝાડ તૂટીને પડતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની SBI બેંકમાં બેંકમાં થતા લોન કૌભાંડમાં બેંક મેનેજર,એજન્ટ સહિત 7ની ધરપકડ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદની SBI બેંકમાં બોગસ પગાર સ્લીપ તથા બનાવટી દસ્તાવેજો ના આધારે 5.05 કરોડની લોન આપી છેતરપિંડી કરી.દાહોદ ની SBI બેંકની બે અલગ અલગ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial