Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો “ ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES”
આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ની સુચના અનુસાર દાહોદ જિલ્લાના માનવ વિકાશ અને સંશોધન કેન્દ્ર ખાતે“ *ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” ૧૨ ઓગષ્ટ ૨૦૨૫* ના રોજ લોન્ચિગ કરવામાં આવ્યું.જે કાર્યક્રમમાં માનવ વિકાશ અને સંશોધન ના તલિમર્થિયો તેમજ સ્કૂલ વિદ્યાર્થીયોઓ ભાગ લીધો . જે કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા HIV,TB, SYPHILIS, STI, HEPATITIS, SICKLE, LEPROSY રોગો તેમજ ADOLATION EDUCATION વિશે તાલીમાર્થિયો ને માહિતગાર કરવામાં આવ્યું. 40 તાલીમાર્થિયોના HIV /RPR ટેસ્ટ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય છે કે તલિમર્થિયઓ ને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય.
વિશેષમાં NACP – ICTC COUNSELLOR ,STI COUNSELLOR ,RMNCH + A CAONSELLOR LINCH WORKER ,TI ORW & ADOLATION COUNSELLOR ,ICTC LT શ્રી ઓના સંયુક્ત ઉપક્રમે માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ન ના ઇન્ચાર્જ શ્રી ના અઘ્યક્ષ અસ્વીનભાઈ ભોઇ ,પ્રિન્સીપાલશ્રી ના અધ્ય્ક્ષ સ્થાને શાળા ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં જન જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું.

Share

Related posts

ભારતીય મૂળના વ્યક્તિએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ, બન્યા કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર

Admin

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સફાઇ કરાઇ

gujaratjanekta

ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial