અંબાલાલ પટેલે આપી આ તારીખે પવન સાથે ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, બંગાળી ખાડીનું લો પ્રેશર હોનારત સર્જશે ! જાણો વધુ
મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધો છે, એ પહેલાંનું આખું અઠવાડિયું સતત વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીના ચોમાસાની સિઝનમાં 97 ટકા...

