રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે સરકાર સામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ ના પડતર પ્રશ્નો માટે આંદોલન કરશે
ચુંટણીઓ નજીક આવતા જ ગુજરાતમાં આંદોલન અને ધરણા કરવાના શરૂ થઈ જાય છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા સરકાર મા વારંવાર રજુઆતો તથા મુલાકાતો...

