Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ધી ગોધરા સીટી કો-ઓપરેટીવ બેંક લિ. ગોધરાના શતાબ્દી વર્ષ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજયો

ધી ગોધરા સીટી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ગોધરાના શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક ફરજના ભાગરૂપે સભાસદો, ગ્રાહકો, નગરજનો માટે નિશુલ્ક મોતિયાના ઓપરેશનના કેમ્પ ની શરૂઆત સદવિચાર પરિવાર પીટી મીરાણી આઈ હોસ્પિટલ ના સહયોગથી રાખવામાં આવેલ હતો.

જેમાં મોટી સંખ્યામાં મોતિયાના દર્દીઓએ ભાગ લીધેલ છે. આગામી 30 ઓક્ટોબર 2023 સુધી આ કેમ્પ ચાલુ રહેશે. ગોધરા નગર જનોને લાભ લેવા ધી ગોધરા સીટી કો. ઓપરેટિંવ બેંક તરફથી જણાવવામાં આવ્યુ હતુ. આ ઓપરેશન કેમ્પમાં બેંકના ચેરમેન શ્રી કે.ટી. પરીખ, બેંકના ડિરેક્ટરશ્રીઓ, મેનેજરશ્રી, પી ટી મિરાણી હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહી બેંકની સેવાઓને બિરદાવેલ છે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ

gujaratjanekta

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન શ્રી બી.એમ. હાઈસ્કૂલ ઝાલોદ માં કરવામાં આવ્યુ

gujaratjanekta

હાલોલ તાલુકા નાવરીયા ગામે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને રંગે હાથે પકડી પાડતી એસ.ઓ. જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial