ભારે વરસાદના પગલે નાગરિકોને રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સ્થળાતંર કરાવતી પંચમહાલ જિલ્લા પોલીસ
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી રિપોર્ટર:-મેહફુઝ હસન ભારે વરસાદની આગાહીના કારણે શ્રી. રાજેન્દ્ર અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ નાઓએ પંચમહાલ જિલ્લા પોલીસને એલર્ટ રહેવા આદેશ...

