ફતેપુરા મામલતદાર વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના માધવા પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાના 78 માં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા...

