સોલંકી કિશોરસિંહ,
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સા.શ્રી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા નાઓએ જિલ્લામાં જિલ્લામાં વધતા જતા ઓનલાઇન રોડ તથા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુનાઓ આચારનારા ગઠીયાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારું પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી જે.પી.ભંડારી ના ઓએ જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ એટેક કરવા સારું ડી.ડી. પઢીયાર પોલીસ ઇન્સ્પેક્ટર ફાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નવો ની જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.દાહોદ જિલ્લાના સાબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દાહોદએપાર્ટગુનારજીસ્ટરનંબર.૧૧૮૨૧૦૨૪૦૦૦૩/૨૦૨૪ ઈ. પી. કો. કલમ ૪૦૬,૪૨૦,૪૧૯ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, આ કામના આરોપીએ ખોટું હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું વે પેજ બનાવી ફરિયાદીની પેટ્રોલ પંપ ડીલરશીપ માટે ફોર્મ ભરાવી અલગ અલગ જેમાં રજીસ્ટ્રેશન ફ્રી,પ્રોફાઈલ બનાવવાની ફી ,ડોક્યુમેન્ટ તથા સર્વે કરવાની ફી, લાયસન્સ ફી, સિક્યુરિટી ડિપોઝિટ, સી.એન.સી. ગેસ ડિસ્પેન્સર ફી, પેટ્રોલ ડીઝલનો સ્ટોક માટે, પેટ્રોલ ડીઝલ અને સી.એન.સી ટેસ્ટિંગ ડિસ્પેન્સર તથા ટેન્કર ટેસ્ટીંગ એન.ઓ.સી. સર્ટિફિકેટ ના બહાને આરોપીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહી સિક્કા તેમજ તમામ લેટરપેડ એનઓસી લાઇસન્સ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમના નામના whatsapp એપ થી તથા જી.મેલ ઉપરથી મોકલી આપી આરોપીએ ફરિયાદીને અલગ અલગ સમયે કુલ રૂપિયા.૫૫,૩૬,૭૦૦:-(પંચાવન લાખ, છત્રીસ હજાર, સાતસો) ભરાવડાવી ફરિયાદીને પેટ્રોલ પંપ નહીં બનાવી આપી છેતરપિંડી કરેલ જે ગુન્હા ની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પઢિયાર તથા પો.સ.ઈ. આર. એ. પટેલ ટીમ વર્ક આઉટ કરી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતા આરોપી નેપાલ વોટર પાસે આવેલ રક્ષોલ ગામ પૂર્વ ચંપારણ(બિહાર)પાસે રહેતો હોવાનું જણાય આવેલ જેથી પ્રો.ડી.વાય. એસ.પી.જે.ડી.કંસારા તથા પો.ઇન્સ. ડી.ડી. પઢીયાર તથા એ.એસ.આઇ. ભરતસિંહ એ.પરમાર, તથા અ.પો.કો. યશવંતભાઈ લાખાભાઈ એ રીતે ની ટીમ બનાવી તેઓને આરોપીની તપાસ કરવા માટે રવાના કરવામાં આવેલ અને ત્યાં જઈ આરોગ્યની તપાસ કરતા સદર આરોપી કેટલાક મહિનાથી પોતાનો મોબાઈલ બંધ કરી અન્ય જગ્યાએ જતો રહેલ છે જેવી જુમન રિસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપી હાલ લખનઉ ખાતે હોવાની માહિતી મળતા સદર ટીમ લખનઉ જય આધીનગર રીંગરોડ પોલીસ સ્ટેશન ગુડમ્બા લખનઉ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળે છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ અને હાલ તપાસ ચાલુ છે.આમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું ખોટું વેધ પેજ બનાવી ફરિયાદીની પેટ્રોલ પંપ ડીલરશીપ આપવાની લાલચ આપી રૂપિયા કુલ.૫૫,૩૬,૭૦૦/- નું ફ્રોડ કરનાર આરોપીને પકડી પાડવામાં સાયબર ક્રાઇમ પોલીસ દાહોદને સફળતા મળેલ છે.

