દાહોદ: સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીત બનાવીને જરૂરીયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી...
પંકજ પંડિત ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા આખાં શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રોગ્રામો રાખી સહુ નગરજનોને ભોલેનાથની ભક્તિમાં રંગી રાખેલ હતા. શ્રાવણ...
પંકજ પંડિત વર્ગખંડ લોકાર્પણ અને તિથીભોજનઆજરોજ નવીવસાહત નાનસલાઈ પ્રા. શાળા ખાતે સમગ્ર શિક્ષા દ્વારા નિર્મિત 2 વર્ગખંડોનું લોકાર્પણ લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા કરવામાં આવ્યું....
અહેવાલ:-બાસીત બોકડા રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડ ની મુદ્દાસર ની રજુઆત અને દલીલો ને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો. ગુજરાત સરકાર ના...
પંકજ પંડિત વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે...
પંકજ પંડિત ગટર લાઈન મોટી હોવાથી ત્રણ દિવસથી વ્યાપાર રોજગાર વગર વ્યાપારીઓઝાલોદ નગરમાં ચોમાસાની ઋતુ જામેલ છે જેથી અહીંયાં હાલ વરસાદ અવિરતપણે પડી રહેલ છે....
દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર, આજથી લગભગ 5251 વર્ષ પહેલા એટલે કે દ્રાપર યુગમાં...