Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના મઘાનીસર ખાતે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ સભા યોજાઈ

પંકજ પંડિત

ગુરુવારના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત – ઘેસાવા, મઘાનિસર ખાતે તાલુકા વહીવટી તંત્રની રાત્રીસભા યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી ભાટિયા ,મામલતદાર પરમાર , નાયબ ટીડીઓ, આર & બી. અધિકારી મુનિયા , જિલ્લા સભ્ય, પોલીસ અધિકારી, મેડિકલ ઓફિસરો, સરપંચ, ડે.સરપંચ તેમજ તલાટી દ્વારા ગ્રામજનોની રજુઆતોને ધ્યાને લઇ સબંધિત વિભાગના તમામ અધિકારી ઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી, રાત્રીસભામાં ગ્રામજનોના સસ્તા અનાજની દુકાન,પાણી, બસસુવિધા, આંગણવાડી, એમજીવીસીએલ, સહીતના વિવિધ પ્રશ્નો રજુ થયા, સાથે પૂર્વ પાર્ટી પ્રમુખ અને ગામના આગેવાન મુકેશભાઈ ડામોર દ્વારા આભાર વિધિ કરી સભાની પુર્ણાહુતી કરવામાં આવી હતી.*

Share

Related posts

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક વર્ષમાં થયા ૨૧૧ તિથિ ભોજન, તેમાં વાયદપૂરામાં સૌથી વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાને સ્વચ્છ અને કચરા મુક્ત કરવા પાંચ નવા છોટા હાથીની ખરીદી કરી નગરને વધુ સુંદર બનાવવા લક્ષ બનાવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial