Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય પગપાળા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતેથી વડવાસ નીલકંઠ મંદિરના દર્શન કરીને વડવાસ પંચમુખી હનુમાન મંદિર ના દર્શન કર્યા ત્યાંર બાદ વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભજન, ધૂન કરીને ભક્તિમય વાતાવરણ બન્યું હતું અને પ્રવાસમાં સમગ્ર નાસ્તાનું અયોજન શાળાના શિક્ષક શ્રી આર. એસ. પટેલ તરફથી કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર પ્રવાસ નું આયોજન પ્રવાસ મંત્રી શ્રી એચ.જે. પારગી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફગણ અને આચાર્ય શ્રી ડી.એન.પ્રજાપતી પણ પૂરેપૂરો સહયોગ રહ્યો હતો. આમ પગપાળા પ્રવાસ રંગે ચંગે પૂર્ણ થયો હતો

Share

Related posts

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા 50 બટુકોનો ભવ્યાતીભવ્ય સમૂહ યજ્ઞનોપવિત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ગુજરાતનું ગૌરવ – વડોદરાના પૂર્વ શિક્ષિકા UKમાં મેયર બન્યા, એવુ તો શું કામ કર્યુ કે આખા શહેરમાં છે લોકપ્રિય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial