Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતોફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે 11:00...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી નિકળનાર કાવડ યાત્રામા જોડાવા નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા શ્રાવણ માસમા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી તારીખ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં “સ્ટ્રેસ મેનેજમેન્ટ” અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં તા 30/07/2025ને બુધવારના રોજ કૉલેજના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ વર્તમાન પરિસ્થિતિમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બ્લોક ખાતે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ ની ટ્રેનિંગ નું આયોજન કરવા

gujaratjanekta
આજ રોજ CDHO શ્રી ડો, ઉદય ટીલાવત THO શ્રી તુષાર ભાભોર તેમજ મેડિકલ ઓફિસર શ્રી અને AMO શ્રી RBSK નોડલ દ્વારા આજ રોજ ઝાલોદ બ્લોક...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta
લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. જેને કારણે માર્ગ ઉપર દર એકથી દોઢ કિલોમીટરે 80 થી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં તારીખ 31મી જુલાઈના રોજ પંચમહાલ રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં નાગરિક રજુઆત નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે સવારે 11:00 કલાકે પંચમહાલ જિલ્લા રેન્જ આઈ જી ની અધ્યક્ષતામાં નાગરિક રજુઆત નિવારણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છેફતેપુરા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય શિક્ષણ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામ ખાતે આવેલી મોડેલ સ્કૂલ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મોડેલ સ્કૂલના ધોરણ 6 થી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રાવણના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠયા

gujaratjanekta
પંકજ પંડિત આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગરના મહાદેવ મંદિરોએ ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નગરના સોમનાથ મહાદેવ મંદિર, તળાવ કિનારે આવેલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિતે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગોષ્ઠી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ અગ્રવાલસમાજના 200 ઉપરાંત લોકો હાજર રહેતા સામાજિક એકતા જોવા મળીઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સ્નેહ ગોષ્ઠી મિલન યોજવામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ઠુઠીકંકાસીયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમા ન આવતા યાદીમાં સમાવવા માંગ કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત પ્રધાનમંત્રી આવાસ યોજના માં અમો અરજદારો ના સર્વે કરેલ હોવા છતાં અમારા નામ યાદીમાં ન હોવા બાબત અરજી અપાઈઠૂંઠી કંકાસિયા ઝાલોદ તાલુકાના છાસીયા...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial