સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મા શક્તિ આનંદ ગરબામાં શિવ-પાર્વતીની ઝાંખીનું અનેરું આકર્ષણ
પંકજ પંડિત શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ અને આરાધનાના પર્વની ઉજવણી કરતા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના દાસા મુકામે આવેલા નિવાસસ્થાને એક ભવ્ય આનંદ ગરબાનું આયોજન...

